IPLમાં આ બોલર્સે આપ્યા છે એક ઓવરમાં સૌથી વધુ રન


By Vaya Manan Dipak2023-05-08, 16:30 ISTgujaratijagran.com

અત્યારે ક્રિકેટિંગ ફેન્સ માટે IPLનો ક્રેઝ ઓલટાઈમ હાઈ છે

અહીં આપણે એવા બોલર્સની વાત કરીશું, જેમણે સૌથી વધુ રન આપ્યા છે

પ્રશાંત પરમેશ્વરને 2011માં કોચી તસ્કર્સ વતી રમતાં એક ઓવરમાં 37 રન આપ્યા હતા

2021માં ચેન્નઈ સુપરકિંગ્સ સામે RCBના હર્ષલ પટેલે 37 રન લૂંટાવ્યા હતા

2022માં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમતાં ડેનિયલ સેમ્સે 1 ઓવરમાં 35 રન આપ્યા હતા

2014માં પંજાબના પરવિન્દર અવાનાએ એક ઓવરમાં 33 રન આપ્યા હતા

તારીખ 09 મે 2023નું રાશિફળ - Your Daily Horoscope Today May 09 2023