વિરાટ કોહલીથી લઈને શુભમન ગિલ સુધી IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
By Vaya Manan Dipak
2023-05-23, 16:38 IST
gujaratijagran.com
શુભમન ગિલે લીગમાં 2 સદી ફટકારી છે
સાઉથ આફ્રિકાના હાશિમ અમલાએ પણ IPLમાં 2 સદી ફટકારી છે
સંજુ સેમસને ટૂર્નામેન્ટમાં કુલ 3 સદી ફટકારી છે
સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સે પણ 3 સેન્ચુરી મારી છે
ઓસ્ટ્રેલિયાના શેન વોટ્સને લીગમાં 4 સદી ફટકારી છે
ડેવિડ વોર્નરના નામે પણ ટૂર્નામેન્ટમાં 4 સદી છે
લોકેશ રાહુલે પણ IPLમાં 4 સેન્ચુરી મારી છે
જોસ બટલરે લીગમાં 5 વખત 100નો આંક ક્રોસ કર્યો છે
સિક્સ મશીન ક્રિસ ગેલે 6 સદી ફટકારી છે
વિરાટ કોહલીએ લીગમાં સૌથી વધુ 7 સદી ફટકારી છે
વજન ઘટાડે છે આ 4 એક્સરસાઇઝ, નિયમિત કરવાથી થોડા દિવસમાં જ ફરક દેખાશે
Explore More