મચ્છરને O બ્લડ ગ્રુપ ધરાવતા લોકોનું લોહી વધારે પસંદ હોય છે.માટે O બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને વધારે પ્રમાણમાં કરડે છે.
કેટલાક સંશોધનમાં જાણવા મળ્યું છે કે O બ્લડ ગ્રુપમાં એન્ટીજેન્સ નામના પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે.
માટે O બ્લડ ગ્રુપવાળા લોકોની સ્કીનથી લેક્ટિક એસિડનો સ્રાવ થાય છે, જેથી મચ્છર એટ્રેક્ટ થાય છે.