બોટલમાં રાખેલ મની પ્લાન્ટનો રોકેટ ગતિએ વિકાસ થશે, માત્ર આ દ્રાવણ ઉમેરો


By Vanraj Dabhi13, May 2025 04:53 PMgujaratijagran.com

મની પ્લાન્ટ

ઘણીવાર ઉનાળામાં મની પ્લાન્ટના પાંદડા પીળા થવા લાગે છે.

પ્લાન્ટનો વિકાસ

ક્યારેક ઉનાળામાં બોટલમાં રાખેલા મની પ્લાન્ટનો વિકાસ પણ અટકી જાય છે.

સમસ્યાનો હલ

આજે અમે તમને આ સમસ્યાઓથી છુટકારો મેળવવાનો એક ઉપાય જણાવીશું.

પૂરતું પોષણ

અમે તમને એક એવા ઉપાય વિશે જણાવીશું જે છોડને પૂરતું પોષણ પૂરું પાડે છે.

ઝડપી વિકાસ

મની પ્લાન્ટના ઝડપી વિકાસ માટે, તમે તેમાં ચોખાનું પાણી ઉમેરી શકો છો.

ચોખાનું પાણી

ચોખાના પાણીમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે, જે મની પ્લાન્ટ માટે શ્રેષ્ઠ છે.

મૂળ મજબૂત બને

મની પ્લાન્ટને બોટલમાં ભરીને ચોખાનું પાણી નાખવાથી તેના મૂળ મજબૂત બને છે.

છોળ સુકાતો નથી

આ ઉપરાંત, જો મની પ્લાન્ટમાં ચોખાનું પાણી ઉમેરવામાં આવે તો તે ઉનાળામાં સુકાઈ જતો નથી.

નવા પાંદડા

મની પ્લાન્ટમાં ચોખાનું પાણી નાખવાથી નવા પાંદડા ઝડપથી દેખાવા લાગે છે.

Flour Storage: લોટમાં જંતુઓની ચિંતા રહે છે? આ 6 પદ્ધતિઓ અપનાવો