Monalisa New Look: મહાકુંભની મોનાલિસાનો નવો લુક જોવા ચાહકો ઉમટી પડ્યા, તમે પણ રહ


By Vanraj Dabhi15, Feb 2025 04:14 PMgujaratijagran.com

મહાકુંભની મોનાલિસા

મહાકુંભની વાયરલ ગર્સ મોનાલિસા હવે સ્ટાર બની ગઈ છે, લોકો તેની એક ઝલક જોવા માટે ભારે ઉત્સુક છે.

ફેન ફોલોઇંગ

મોનાલિસાની ફેન ફોલોઇંગ દિવસે અને દિવસે વધતી જાય છે, તેના નવા અંદજમાં જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે.

સ્ટાર મોનાલિસા

મહાકુંભમાં મોનાલિસા તેની સુંદર આંખોના કારણે તેના ફોટા અને વિડીયો વાયરલ થયા પછી તેને બોલિવૂડમાંથી એક ફિલ્મ માટે ઓફર મળી છે.

પહેલી ફિલ્મ

દિગ્દર્શક સનોજ મિશ્રા મોનાલિસાના ઘરે પહોચ્યા અને તેને ફિલ્મની ઓફર કરી, મોનાલિસાની પહેલી ફિલ્મનું નામ છે ડાયરી ઓફ મણિપુર છે.

મોનાલિસા મુંબઈ પહોંચી

મોનાલિસા મુંબઈ ખાતે આવેલ ફિલ્મ સેટ પર પહોંચી ગઈ છે અને તેને અભિનયની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.

મેકઓવર લુક

હિરોઈન બનતા પહેલા મોનાલિસાએ મેકઓવર કરાવ્યું હતું, જેમાં તે એકદમ નવા લુકમાં સુંદર લાગી રહી છે.

ગ્લેમરસ અંદાજ

મોનાલિસાના ઘણા ફોટા અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે જોતા તે ગ્લેમસર દેખાવા લાગી છે.

લોકોના ટોળા

મોનાલિસાને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી અને તેની સાથે સેલ્ફી વિડીયો લેવા માટે પડાપડી કરી રહ્યા છે.

મોનાલિસાનું મૂળ વતન

પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં પોતાની નમણી આંખોથી વાયરલ થયેલી મોનાલિસા મૂળ મધ્યપ્રદેશના ખરગોનની વતની છે.

માળા વહેંચતી

મોનાલિસા પરિવાર સાથે મહાકુંભ માળા વહેંચતી હતી, પરંતુ ભીડથી પરેશાન થઈને મોનાલિસા કુંભ છોડીને ઘરે પરત ફરી હતી.

ફિલ્મી દુનિયા

હવે મોનાલિસા હવે ફિલ્મી દુનિયામાં પગ મૂકવા જઈ રહી છે, ચાહકો તેની ફિલ્મ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વાંચતા રહો

મનોરંજન સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉર્ફીના આ એથનિક આઉટ ફિટ નાની હાઈટની છોકરીઓને અનુકૂળ આવશે