મોહિની એકાદશીના દિવસે રાખો આ બાબતોનું ધ્યાન, મળશે પૂરો લાભ


By Pandya Akshatkumar2023-04-26, 15:57 ISTgujaratijagran.com

મોહિની એકાદશી

હિન્દુ પંચાગ અનુસાર આ વર્ષે સોમવાર એટલે કે 1 મેના દિવસે મોહિની એકાદશી મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુએ અસુરોના સર્વનાશ માટે મોહિની સ્વરુપ ધારણ કર્યું હતું.

વ્રત

હિન્દુ ધર્મમાં વ્રતોનું વિશેષ મહત્વ છે. એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા બની રહે છે.

ભોગ

જ્યોતિષ અનુસાર મોહિની એકાદશી વ્રતના દિવસે વિષ્ણુ ભગવાનને ગાયના દૂધથી બનેલી ખીર જરુર ધરાવો. આમ કરવાથી ધનપ્રાપ્તિ થાય છે.

તુલસી સમક્ષ દીવો કરો

મોહિની એકાદશી વ્રતના દિવસે સાંજના સમયે તુલસીના છોડ સામે દેશી ધીનો દીવો કરવો જોઈએ.

દાન મોહિની

એકાદશીના દિવસે વટેમાર્ગુઓને પાણી આપવું જોઈએ આમ કરવાથી વિશેષ લાભ મળે છે.

પશુ-પક્ષી

મોહિની એકાદશીના દિવસે ભૂલથી પણ પશુ-પક્ષીને ભગાવવા ન જોઈએ.

પ્લાસ્ટિક પર પ્રતિબંધમાં ઘોર નિષ્ફળતા, કાયદો જાણે કાગળ પર જ રહ્યો