Vastu Tips : નાહવાના પાણીમાં ઉમેરો આ 5 વસ્તુઓ, દુરભાગ્ય થશે દૂર


By Hariom Sharma26, Nov 2023 01:05 PMgujaratijagran.com

વાસ્તુ શાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્રનુ હિન્દુ ધર્મમાં એક વિશેષ મહત્વ રહેલુ છે. એવામા વાસ્તુ શાસ્ત્રના કેટલાક નિયમોને અનુસરવાથી ઘરમાં સુખ શાંતિ પ્રવેશે છે અને દુરભાગ્ય દૂર થાય છે.

સૂતેલી કિસ્મત

તમારા માથી ઘણા બધા લોકો મહેનત ખૂબ કરતા હોય છે પણ ભાગ્ય સાથ આપતુ નથી. એવામા વાસ્તુ શાસ્ત્રની કેટલીક ટીપ્સ તમારા કામ આવી શકે છે.

દુરભાગ્ય થશે દૂર

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જો તમે નાહવાના પાણીમા કેટલીક વસ્તુ નાખીને નાહવો છો તો તમારા જીવનમાથી દુરભાગ્ય દૂર થાય છે.

કાચુ દૂધ

નાહવાના પાણીમા કાચુ દૂધ ઉમેરીને નાહવાથી અનેક રોગો દૂર રહે છે અને આયુષ્યમા પણ વધારો થાય છે.

You may also like

સૂતેલી કિસ્મત જગાડશે આ પાંચ ઉપાય

Vastu Tips : આ દિશામા રાખો અભ્યાસ માટેનુ ટેબલ, બાળક બનશે તેજસ્વી

એક ચપટી મીઠુ

નાહવાના પાણીમા એક ચપટી મીઠુ નાખીને નાહવાથી વર્ષોથી રોકાયેલુ કામ થઈ જવાની સંભાવનાઓ વધી જાય છે.

ગુલાબ જળ

ગુલાબ જળ ખૂબ જ ખૂશ્બુદાર હોય છે. નાહવાના પાણીમા 1-2 ટીપા ગુલાબ જળ ઉમેરીને નાહવાથી સમાજમા સન્માનની પ્રાપ્તિ થાય છે.

ઈલાયચી

રોજ નાહવાના પાણીમા એક ઈલાયચી નાખીને નાહવાથી નકારાત્મકતા દૂર થાય છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ભૂલથી પણ તમારા ઘરમાં આવો મની પ્લાન્ટ ન લગાવો, થઈ જશો કંગાલ