MGએ તેની સસ્તી ઇલેક્ટ્રિક કાર MG Comet EV લોન્ચ કરી


By Kisankumar Sureshkumar Prajapati2023-04-26, 16:17 ISTgujaratijagran.com

લોન્ચ

બ્રિટિશ કાર કંપની MG મોટર્સે ભારતમાં તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર MG Comet EV લોન્ચ કરી છે.

ફીચર્સ

કારના એક્સટીરિયરમાં કનેક્ટેડ LED DRL, LED હેડલાઇટ, LED ટેલલાઇટ્સ આપવામાં આવી છે.

કારના ફીચર્સ

આ કારમાં Apple iPod પ્રેરિત સ્ટીયરિંગ બટન્સ, 10.25-ઇંચ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 10.25-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ટ્વિટર, સ્પીકર્સ, ઓટોમેટિક ટ્રાન્સમિશન, ડ્યુઅલ રંગીન ઇન્ટિરિયર, એપલ કાર પ્લે, એન્ડ્રોઇડ ઓ

ફીચર્સ

આ ઉપરાંત કારમાં એરબેગ્સ, TPMS, ABS, EBD જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

પાર્કિંગ કેમેરા

આ સાથે રિવર્સ પાર્કિંગ કેમેરા, ISOFIX ચાઈલ્ડ એન્કરેજ, થ્રી પોઈન્ટ સીટબેલ્ટ પણ તેમાં આપવામાં આવ્યા છે.

સિંગલ ચાર્જમાં એવરેજ

કંપનીએ કારમાં 17.3 Kwhની મોટર આપી છે. જેને ચાર્જ કરવામાં 7 કલાક જેટલો સમય લાગે છે. આ કાર ફુલ ચાર્જ કર્યા બાદ 230 કિમી સુધી ચલાવી શકાય છે.

કિંમત

કંપનીએ આ કારને 7.98 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત સાથે લોન્ચ કરી છે.

મોહિની એકાદશીના દિવસે રાખો આ બાબતોનું ધ્યાન, મળશે પૂરો લાભ