જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ 31 માર્ચે મેષ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. આ ગોચરથી અમુક રાશિઓને વિશેષ લાભ મળશે.
સ્વામી બુધ આ રાશિની કિસ્મત ચમકાવશે. સમજીવિચારીને કરાયેલા કામમાં સફળતા મળશે. બિઝનેસમાં લાભ મળશે.
આ રાશિના જાતકોને દરેક બિઝનેસ અને નોકરીમાં વિશેષ લાભ મળશે. લાંબા સમયથી અટકેલા કાર્ય પૂરા થશે. આત્મવિશ્વાસ વધશે.
આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. બિઝનેસને વધારવો લાભકારી સિદ્ધ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. નવા લોકો સાથે મુલાકાત થશે.
આ રાશિના જાતકોને સંતાન સુખની પ્રાપ્તિ થશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે. કરિયરમાં ઉત્સાહ સાથે આગળ વધી શકશો.