રમઝાન તહેવાર માટે પરફેક્ટ મહેંદીની ડિઝાઇન


By Vanraj Dabhi18, Mar 2024 06:03 PMgujaratijagran.com

પવિત્ર રમઝાન માસ

પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે. આ સમય દરમિયાન,લોકો રોઝાનું પાલન કરે છે, જે એક મહિના પછી ઈદ અલ-ફિત્ર અથવા ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી સાથે સમાપ્ત થાય છે.

સિંપલ મહેંદીની ડિઝાઇન

જો તમે મહેંદી ડિઝાઇન શોધી રહ્યા છો તો આ એક સરળ વિકલ્પ છે જેને તમે આરામથી લગાવી શકો છો.

જ્વેલરી ડિઝાઇન મહેંદી

જો તમે કંઇક સ્ટાઇલિશ અને યુનિક ટ્રાય કરવા માંગતા હોવ તો તમે આ પ્રકારની જ્વેલરી ડિઝાઇન મહેંદી લગાવી શકો છો.

માંગ ટીક્કા ડિઝાઇન

જો તમે કંઈક અનોખી મહેંદીની ડિઝાઈન શોધી રહ્યા છો તો, તમે આ પ્રકારની માંગ ટીક્કા મહેંદીની ડિઝાઇન હાથ પર લગાવી શકો છો.

ફૂલની ડિઝાઇન

તમે રમઝાન પર આ ફૂલ ડિઝાઇન મહેંદી 5 મિનિટમાં સરળતાથી લગાવી શકાય છે.

બેક ફુલ હેન્ડ મહેંદી ડિઝાઇન

જો તમે તમારા હાથની પાછળ સુંદર મહેંદી લગાવવા માંગતા હોવ,તો તમે આવી ફુલ હેન્ડ વર્ક રાઉન્ડ ટિક્કી મહેંદી ડિઝાઇન લગાવી શકો છો.

આખા હાથ પર મહેંદી

જો તમે તમારા આખા હાથમાં મહેંદી લગાવવા માંગો છો, તો તમે આ પ્રકારની રાઉન્ડ ફુલ હેન્ડ મહેંદી લગાવી શકો છો.

લોટસ મહેંદી ડિઝાઇન

જો તમે બેક હેન્ડ મહેંદી ડિઝાઇન લગાવવા માંગો છો,તો તમે આવા લોટ્સ મેહેંદીની ડિઝાઈન લગાવી શકો છો.

વાંચતા રહો

આ મહેંદી ડિઝાઇન એકવાર ટ્રાય કરી જુઓ.સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સપનામાં ગધેડો દેખાવવો શુભ છે કે અશુભ?