કરવા ચોથ પર હાથની મહેંદી માટે આ યુનિક અને લેટેસ્ટ ડિઝાઇન ટ્રાય કરો


By Vanraj Dabhi18, Oct 2024 12:13 PMgujaratijagran.com

મહેંદી ડિઝાઇન

દર વર્ષે કરવા ચોથના એક દિવસ પહેલા મહિલાઓ તેમના હાથ પર પતિના નામની મહેંદી લગાવે છે. આવ કરવા ચોથ પર તમે આ ડિઝાઇનર મહેંદી લગાવવી શકો છો.

ચંદ્ર અને ચાળણી મહેંદી

ચંદ્ર અને ચાળણીની આ લેટેસ્ટ અને યુનિક ડિઝાઈન તમારા હાથની હથેળીને સુંદર બનાવશે. આ વખતે તમે આ ડિઝાઇન અજમાવી શકો છો.

પતિ અને પત્નીની મહેંદી

રાત્રે ચંદ્ર દેખાય ત્યારે પત્ની ચાળણીમાં તેના પતિના ચહેરાને જોતી હોય તેવી ડિઝાઈન તમે તમારા હાથ બનાવી શકો છો.

ચંદ્ર પૂજા મહેંદી

કરવા ચોથ એક હાથમાં ચંદ્રની પૂજા કરતી મહેંદી ડિઝાઇન તેમજ બીજા હાથ પર પતિ-પત્નીનું ચિત્ર બનાવી હથેળીને ચારેબાજુ ટેસેલ્સ અને ફ્રિન્જ ડિઝાઇન ટ્રાય કરી શકો છો.

પૂજા થાળીની મહેંદી

પૂજાની થાળી અને ચાળણી સાથે ચંદ્રને જોતી સ્ત્રીની ડિઝાઈન બનાવી શકો છો.

આ લેટેસ્ટ ડિઝાઈન ટ્રાય કરો

આ વખતે કરવા ચોથ પર, અરબી અને રાઉન્ડ ટીક્કી મહેંદીની ડિઝાઇનને આ ડિઝાઈન બનાવી શકો છો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Cleaning Tips: લાકડાના વાસણોની સાફ સફાઈ કેવી રીતે કરવી