બે વર્ષમાં મારુતિ લોન્ચ કરશે આટલી કાર, જાણો ડિટેઇલ
By Kisankumar Sureshkumar Prajapati
2023-04-30, 19:13 IST
gujaratijagran.com
લોન્ચ
આગામી બે વર્ષમાં મારુતિ છ કારને લોન્ચ કરશે.
જિમ્ની
આ વર્ષે મારુતિ સુઝુકી જિમ્ની કાર લોન્ચ કરશે.
એમપીવી
આ પછી કંપની પ્રીમિયમ એમપીવીને લોન્ચ કરી શકે છે. જે ઇનોવા હાઇક્રોસ પર આધારિત છે.
સેવન સીટર
કંપની સેવન સીટર એસયુવી લોન્ચ કરી શકે છે. આ ગ્રાન્ડ વિટારા પર આધારિત હશે.
સ્વિફ્ટ
હેચબેક સેગમેન્ટમાં મારુતિ સ્વિફ્ટનું અપડેટેડ વર્ઝન લાવી શકે છે.
સેડાન
આ પછી કંપની કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટમાં આવચી ડિઝાયર ના બે વર્ઝન લોન્ચ કરી શકે છે.
ઇલેક્ટ્રિક એસયૂવી ઇવીએક્સ
વર્ષ 2025 દરમિયાન કંપની તેની પહેલી ઇલેક્ટ્રિક એસયૂવી ઇવીએક્સને લોન્ચ કરશે.
યુલુનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Wynnમાં છે આ ખાસિયત, જાણો ડિટેઇલ
Explore More