ઘરના મંદિરમાં ભગવાનનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ


By Pandya Akshatkumar2023-05-24, 16:13 ISTgujaratijagran.com

વાસ્તુનિયમ

વાસ્તુ અને જ્યોતિષમાં કેટલાંક નિયમો બતાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.

ભક્તનું મુખ કઈ દિશામાં

પૂજા કરતા સમયે તમારું મુખ ઉત્તર દિશામાં હોવું જોઈએ અને પૂર્વ દિશા તરફ પણ મુખ રાશિ પૂજા કરી શકો છો.

ભગવાનના મુખની યોગ્ય દિશા

ઘરના મંદિરમાં ભગવાનનું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે.

દેવી સ્થાપનાની શુભ દિશા

જો તમે કોઈ દેવીની સ્થાપના પોતાના ઘરમાં કરો છો તો દક્ષિણ મુખી પ્રતિમા સૌથી સફળ ફળદાયી છે.

દેવતા માટે શુભ દિશા

દેવતાની મૂર્તિનું મુખ દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ.

મંદિરને અંધારામાં ન રાખો

ઘરના મંદિરને કદી પણ અંધારી જગ્યા પર ન રાખવું જોઈએ.

Samsung Galaxy A14 4G ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે, કિંમત લીક