આવી રીતે બનાવો ઘરનો પ્રવેશ દ્વાર સ્વયં ચાલીને આવશે મા લક્ષ્મી


By Kishan Prajapati13, Apr 2023 08:27 PMgujaratijagran.com

પ્રવેશ દ્વાર વાસ્તુ

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનું ભાગ્ય પ્રવેશદ્વાર પર લખ્યું હોય છે અને તેની અસર ઘરમાં રહેતાં લોકો પર પડે છે.

દક્ષિણ-પશ્ચિમ દિશા

ઘરના પ્રવેશ દ્વારની દિશા દક્ષિણ અથવા પશ્ચિમ દિશા તરફ હોવી જોઈએ નહીં. પૂર્વ અને ઉત્તર દિશામાં મુખ્ય દ્વાર હોવાથી વાસ્તુની દૃષ્ટીએ સૌથી ઉત્તમ હોય છે.

બે બહારના દરવાજા

ભવનમાં બે બહારના દરવાજા હોય ત્યારે એ વાતનું ધ્યાન રાખવું કે, બંને દ્વાર એક બીજાની સામે ના હોય. આવું હોય તો જેવું ઘન આવે છે એવું જતું રહે છે.

વચ્ચે ના હોય

મુખ્ય દ્વાર ક્યારેય વચ્ચે હોવો જોઈએ નહીં. ભારતીય વાસ્તુ શાસ્ત્ર જે દીવાલમાં મુખ્ય દ્વાર બને તે દીવાલને નવ ભાગમાં વહેંચી દો.

ભાગ છોડવો

ભવનમાં પ્રવેશની દિશાથી ડાબી અને પાંચ ભાગ જમણી અને ત્રણ ભાગ છોડીને પ્રવેશદ્વાર બનાવવો. તેનાથી પ્રવેશ મોટો થશે અને નિકાસ નાનો થશે.

લક્ષ્મીનો પ્રવેશ બાધિત

મુખ્ય દ્વારની સામે મંદિર, વૃક્ષ, કુવો અથવા સ્તંભ હોવો જોઈએ નહીં. તેને વાસ્તુ વેધ કહેવામાં આવે છે. એટલે કે, લક્ષ્મીનો પ્રવેશ બાધિત હોય છે.

બે ઘણી દૂરી

એ વાતનું ધ્યાન રાખલું કે, ભવનની ઊંચાઈથી બે ઘણી પર ઉપરોક્ત વસ્તુ હોવી જોઈએ નહીં. તેનાથી આગળ હોવાને લીધે વાસ્તુ વેધ થતું નથી.

તારીખ 14 એપ્રિલ 2023નું રાશિફળ - Your Daily Horoscope Today april 14 2023