ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુદર્શીએ મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવશે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, મહાશિવરાત્રિના દિવસે જ શિવ-પાર્વતીના લગ્ન થયા હતાં.
આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરીના દિવસે શનિવારે મનાવવામાં આવશે.
જ્યોતિષીઓ પ્રમાણે આ વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર ખાસ રહેવાનો છે. આ વખતે એક અદ્ભુત ત્રિગ્રહી યોગ બની રહ્યો છે.
ત્રિગ્રહી યોગ બનવાથી મેષ રાશિના જાતકો પર શિવજીની વિશેષ કૃપા રહેશે. તમારી દરેક મનોકામના પૂરી થઈ શકે છે.
વૃશ્ચિક રાશિના જાતકોને મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર જળાભિષેક કરવાથી ભાગ્યોદય થઈ શકે છે.
મકર રાશિના જાતકોની ધન-કારોબારમાં વૃદ્ધિ થશે. તમને દરેક બાબતે શુભ પરિણામ પ્રાપ્ત થશે.
કુંભ રાશિના જાતકો પોતાના કરિયર, શિક્ષા, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિમાં શુભ પરિણામ મળી શકે છે.