મહાશિવરાત્રી પર આ 1 દીવો પ્રગટાવો, ભાગ્ય ખુલશે


By Smith Taral05, Mar 2024 04:23 PMgujaratijagran.com

મહાશિવરાત્રી

8 માર્ચ, શુક્રવારના રોજ મહાશિવરાત્રી ઉજવવામાં આવશે. દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે.

ભોલેનાથની પૂજા

આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લોકો શિવલિંગ પર બેલપત્ર અને દૂધ ચઢાવે છે. ઉપરાંત, દીવા પ્રગટાવવે છે જેનાથી વિશેષ લાભ મળે છે.

ઘીનો દીવો પ્રગટાવો

મહાશિવરાત્રીના દિવસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ આનાથી વ્યક્તિને શુભ ફળ મળે છે.

ભગવાન શિવની કૃપા

મહાશિવરાત્રિ પર ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિને ભગવાન શિવની કૃપા મળે છે.

મનોકામના પૂરી થશે

મહાશિવરાત્રીના દિવસે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ જીવનમાં સુખ આવે છે.

સુખ અને સમૃદ્ધિ

જો તમે મહાશિવરાત્રિ પર ઘીનો દીવો કરો છો, તો તે આખા વર્ષ દરમિયાન ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. વળી, ભોલેનાથ પણ ખુશ થાય છે.

જીવનની સમસ્યાઓ દૂર થાય છે

મહાશિવરાત્રીના દિવસે ઘીનો દીવો પ્રગટાવવાથી તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેમજ ભગવાન શિવની કૃપા તમારા પર જળવાઈ રહે છે.

મહાશિવરાત્રિ પર ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી વધુ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

ગુજરાતના આ ભવ્ય મંદિરોની મુલાકાત ચોક્કસથી લેવી જોઈએ