કુલદીપ યાદવની દુલ્હન કેટલું શિક્ષણ ધરાવે છે? જાણો


By Vanraj Dabhi05, Jun 2025 01:20 PMgujaratijagran.com

કુલદીપ યાદવ

ભારતીય ક્રિકેટ ટીમ ગુગલી બોલર કુલદીપ યાદવે તેમની બાળપણની મિત્ર સાથે સગાઈની ચર્ચામાં છે.

લખનૌમાં સગાઈ

ટીમ ઈન્ડિયાના ચાઇનામેન બોલર તરીકે જાણીતા કુલદીપ યાદવે લખનૌની એક હોટલમાં સગાઈ કરી છે.

બાળપણની મિત્ર

કુલદીપે તેની બાળપણની મિત્ર વંશિકા ચઢ્ઢા સાથે સગાઈ કરી છે. વંશિકા કાનપુરની વતની છે.

રિંકુ સિંહ અને પ્રિયા સરોજ

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહ અને સાંસદ પ્રિયા સરોજ પણ કુલદીપ અને વંશિકાના સગાઈ સમારોહમાં હાજરી આપી હતી.

લગ્ન ક્યારે થશે?

મળતી માહિતી મુજબ, કુલદીપ અને વંશિકાના લગ્ન આ વર્ષે થઈ શકે છે. જોકે, લગ્નની તારીખ હજુ નક્કી થઈ નથી.

કુલદીપ યાદવનો અભ્યાસ

ક્રિકેટર કુલદીપ યાદવે કાનપુરની કરમ દેવી મેમોરિયલ એકેડેમી વર્લ્ડ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ કર્યો હતો.

વંશિકાનો અભ્યાસ

કેટલાક અહેવાલો મુજબ વંશિકાએ 2017માં 12મું પાસ કર્યું હતું.

બેચલર ઓફ આર્ટસ

પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાં વર્ષ 2019 થી 2022માં અંગ્રેજી ભાષા અને સાહિત્ય/પત્રોમાં સ્નાતકનો અભ્યાસ કર્યો છે.

ઉચ્ચ અભ્યાસ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 12મા ધોરણ પછી, વંશિકા વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી.

દૃશ્યમ 3 ફિલ્મની જાહેરાત પહેલા જ રિલીઝ ડેઈટ સામે આવી ગઈ, જાણો કોણે માહિતી આપી