Cooking Tips: શું લોટને ફ્રિજમાં રાખવો જોઈએ કે નહીં! જાણો


By Bhavesh Chaudhary21, Jul 2024 05:23 PMgujaratijagran.com

ફ્રિજમાં રાખેલો લોટ

ઘણા લોકો રાત્રે બચેલા લોટને ફ્રિજમાં મુકીને બીજા દિવસે તેની રોટલી બનાવતા હોય છે. જાણો ફ્રિજમાં રાખેલા લોટની રોટલી સ્વાસ્થ માટે કેટલી હાનિકારક છે.

હાનિકારક

રાત્રે વધેલો લોટ ફ્રિજમાં રાખવાથી લોટમાં કેમિકલ અને બેક્ટેરિયા મળી આવે છે. જેથી તે સ્વાસ્થ્યને નુકસાન કરે છે.

ગેસની સમસ્યા

ફ્રિજમાં રાખેલ લોટની રોટલી બનાવીને ખાવાથી તમને પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થઈ શકે છે.

કબજિયાત

રાત્રે બચેલા લોટની રોટલી ખાવાથી તમને પેટમાં કબજિયાત જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

રોગપ્રતિકારક શક્તિ નબળી

રાત્રે બચેલા લોટની રોટલી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી થવા લાગે છે.

થાક લાગે

વાસી રોટલી ખાવામાં પોષકતત્વો નષ્ટ થઈ જાય છે જેથી થાકની સમસ્યા થઈ શકે છે

શ્વાસની સમસ્યાઓ

વાસી લોટમાંથી રોટલી બનાવીને ખાવાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Health Tips: વૃદ્ધાવસ્થા સુધી તમારે સ્વસ્થ અને ફિટ રહેવું હોય તો 7 નિયમો ફોલો કરો