Guggal Dhoop: ગૂગળનો ધૂપ કરવાથી ઘરમાં શું બદલાવ આવે છે, જાણી લો


By Vanraj Dabhi26, Jul 2024 11:07 AMgujaratijagran.com

ગૂગળ ધૂપના ઉકેલો

હિન્દુ ધર્મમાં ગૂગળના ઉપયોગથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં ગૂગળને લગતા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.

ઘરમાં ગુગલનો ધૂપ કરો

ગૂગળનો ધૂપ બજારમાં સરળતાથી મળી રહે છે. જો તમે રોજ સવારે અને સાંજે ગૂગળનો ધૂપ કરો તો ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે.

ઝઘડા અટકી જશે

ગૂગળનો ધૂપ આખા ઘરમાં ફેલાવવાથી પરિવારના સભ્યો વચ્ચે ચાલતા ઝઘડાનો અંત આવશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.

પતિ-પત્નીનો સંબંધ

પતિ-પત્નીના બેડરૂમમાં ગૂગળનો ધૂપ ચોક્કસ કરો. આનાથી પાર્ટનર વચ્ચેના સંબંધોમાં મધુરતા પ્રસરે છે.

પીળી સરસવ-ગુગળ ધૂપ

વાસ્તુશાસ્ત્રમાં પીળી સરસવ અને ગૂગળ સાથે ધૂપ કરવો પણ શુભ માનવામાં આવે છે.

નકારાત્મકતા દૂર થશે

પીળા સરસવનો ધુમાડો ઘરમાં ફેલાવવાથી નકારાત્મકતા દૂર થાય છે. અને ઘરમાં સકારાત્મકતા વધે છે.

કેટલો સમય ધૂપ કરવો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ગૂગળનો ધૂપ ઓછામાં ઓછા 21 દિવસ સુધી કરવો જોઈએ. જેથી કરિયર પર સકારાત્મક અસર થાય છે.

સફળતા મળશે

કરિયર કે નોકરીનામાં સફળતા મેળવવા માટે તમે ગુગળના ધૂપને ઘરમાં ફેલાવી શકો છો. તેનાથી તમામ કાર્યમાં સફળતા મળશે.

વાંચતા રહો

ધર્મ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા આવા અન્ય સમાચારો માચે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Astrology Tips: શ્રાવણ મહિનામાં આ કામ કરો રહેશે રાહુ કેતુના આશીર્વાદ