ઘરમાં વાવ્યો છે તુલસીનો છોડ? આ 5 ભૂલો ક્યારેય ન કરવી


By Pandya Akshatkumar27, May 2023 03:26 PMgujaratijagran.com

આ દિવસોમાં જળ ન ચઢાવો

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરો. આ દરમિયાન ન તો જળ ચઢાવો અને ન પૂજા કરો.

પૂજા

નાહ્યા વગર તુલસીના છોડને ક્યારેય પાણીન ચઢાવો. તુલસીના છોડને ગંદા હાથથી સ્પર્શ કરવાથી અથવા ચંપલ પહેરીને પૂજા કરવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે.

બિનજરુરી પાન તોડવા નહીં

તુલસીના છોડના પાન બિનજરૂરી રીતે તોડશો નહીં. આવું કરવાથી દુર્ભાગ્ય આવે છે. તમને જરૂર હોય તેટલા પાંદડા તોડો.

મહિલાઓ માટે ખાસ નિયમ

મહિલાઓએ તુલસીની પૂજા કરતી વખતે પોતાના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ.

25 મે 2023નું રાશિફળ | Your Daily Horoscope Today May 25, 2023