શ્રાવણ મહિનો શરુ થવાનો છે. આ મહિનામાં શિવલિંગની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આવો જાણીએ શિવલિંગ ઘરમાં રાખવાના નિયમ
ઘરમાં જો શિવલિંગ રાખો તો યાદ રાખો કે તેનો આકાર 4 ઈંચથી વધુ ન હોય.
વાસ્તુ અનુસાર શિવલિંગની જલધારા ઉત્તર દિશામાં રાખવી જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં શિવલિંગ એકથી વધુ ઘરમાં ન રાખવું જોઈએ.
ઘરમાં શિવલિંગ એકલું સ્થાપિત ન કરવું જોઈએ. શિવલિંગ સાથે ભગવાન શિવનો પરિવાર સાથેની તસવીર પૂજામાં રાખવી હિતાવહ છે.