અત્યારે વિશ્વમાં સૌથી વધારે ફિટ દેશોની વાત કરીએ જાપાન ટોચના 0 દેશમાં સામેલ છે
વર્તમાન સમયમાં લાઈફસ્ટાઈલમાં સામાન્ય રીતે ઉંઘવા માટે કોઈ ચોક્કસ સમય નક્કી હોતો નથી. તેને લીધે અનેક બિમારીઓ ઘર કરી જાય છે. જાપાનના લોકો ઊંઘવાને લઈ ટાઈમ બિલકુલ ફિક્સ રાખે છે
જાપાનના લોકો તેમની ટાઈટમાં પોષક તત્વોથી ભરપૂર વસ્તુનો સમાવેશ કરે છે. આ ઉપરાંત ભોજનની પ્લેટ પણ ખૂબ જ નાની રાખે છે
સવારના સમયમાં સામાન્ય રીતે દૂધની ચાને બદલે હર્બલ ટી પીવાનો આગ્રહ રાખે છે. તેનાથી ઈમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે
જાપાનના લોકો ફિટ રહેવા માટે મૌસમ પ્રમાણે ચીજવસ્તુઓનું સેવન કરવાનો આગ્રહ રાખે છે. તેનાથી નીરોગી રહી શકાય છે
જાપાનના લોકો બિલકુલ ફિટ રહેવા માગે છે, આ માટે તેઓ દરરોજ 10થી 20 હજાર પગલા ચાલે છે. તેનાથી શરીરને કોઈ જ પરેશાની આવતી નથી
જે પ્રકારે ડાઈટમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરે છે તેવી જ રીતે સમયસર ભોજન પણ એટલું જ જરૂરી છે. જાપાનના લોકો આ બાબતનું પાલન કરે છે