જો તમને સુગરની સમસ્યા છે તો તજપત્તા છે રામબાણ ઈલાજ


By Smith Taral29, Feb 2024 01:14 PMgujaratijagran.com

સુંગધ અને સ્વાદ

તજપત્તા ભારતના દરેક રસોડામાં હોય છે, આ જમવામાં સ્વાદ અને સુંગધ ઉમેરે છે.

ઔષધી છે તજપત્તા

આયુર્વેદમાં તજપત્તાને ઔષધી કહેવામાં આવી છે ખાસ કરીને ડાયાબિટીઝના દર્દીઓ માટે આ રામબાણ ઈલાજ છે.

ગ્લુકોઝ લેવલ નિયંત્રણમાં રહે છે

તજપત્તામાં પોલીફીનોલ મળી આવે છે જે ગ્લુકોઝના લેવલને નિયંત્રણમાં લાવામાં મદદ કરે છે.

મેટાબોલીઝમ સુધારે છે

તજપત્તાના સેવનથી ઈન્સુયુલીનનું પ્રમાણ કંટ્રોલમા રહે છે અને મેટાબોલીઝમમા સુધારો થાય છે

ઈન્સુયુલીન પર નિયંત્રણ

તજપત્તાના ઈન્સુયુલીનના વઘતા ઘટતા સ્તરને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે.

પાચન થાય છે તંદુરસ્ત

તજપત્તામાં વિટામીન એ અને વિટામીન સી જોવા મળે છે આના સેવનથી પાચનતંત્ર સારુ રહે છે.

કેવી રીતે કરવું સેવન

ડોક્ટર સુગરના દર્દીઓને તજપત્તાની ચા પીવાની સલાહ આપે છે, આનો સૂપ પણ પી શકાય છે.

ચોખામાં કરો ઉપયોગ

ભાત, શાક, દાળ અને પુલાવમા તજપત્તાનો ઉપયોગ કરો, આ જમવામાં સ્વાદ અને સુગંધ ઉમેરે છે.

હળદર સાથે તજપત્તા

સવારે ભુખ્યા પેટ એલોવેરા, તજપત્તા અને હળદર વાંટીને ખાવાથી બ્લડ સુગર નિયંત્રણમા રહે છે.

વજન ઘટાડવા માટે આ રીતે કાચા પપૈયાનું સેવન કરો