જો તમારા ઘરમાં ચકલીનો માળો હોય, તો તે શુભ સંકેત ગણાય છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ અને સરાકાત્મકતા બની રહે છે.
કબૂતર મહેલ, ખંડેર અને ઉંચી ઈમારતોમાં રહેવાનું પસંદ કરે છે, પરંત તેઓ તમારા ઘરમાં માળો બનાવે તો તે શુભ માનવામાં નથી આવતું. તેની અસર સંપૂર્ણ રીતે અશુભ હોય છે.
મધમાખી માટે તમારા ઘરમાં મધપૂડો બનાવવો અશુભ માનવામાં આવે છે. આ અમુક પ્રકારના અકસ્માતનો સંકેત છે.
ચામાચીડિયાનું ઘરમાં પ્રવેશવું અત્યંત અશુભ માનવામાં આવે છે. ઘરમાં ચામાચીડિયાનું વારંવાર પ્રવેશએ કોઈ અપ્રિય ઘટનાની નિશાની છે.
ઘરમાં કાળી કીડીઓનું દર શુભ માનવામાં આવે છે પરંતુ લાલ કીડીઓ અશુભ માનવામાં આવે છે.’