બિગ બોસ 19ની Kunika Sadanand ની હિટ ફિલ્મો વિશે જાણો


By Dimpal Goyal08, Sep 2025 02:56 PMgujaratijagran.com

બિગ બોસ 19 ફેમ

બોલીવુડની ફેમસ અભિનેત્રી કુનિકા સદાનંદ હાલમાં સલમાન ખાનના શો બિગ બોસની સીઝન 19માં જોવા મળી રહી છે. આજે તેમને કોઈ પરિચયની જરૂર નથી.

કુનિકા સદાનંદની કારકિર્દી

કુનિકા સદાનંદે પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે પોતાના શાનદાર અભિનય માટે પણ જાણીતી છે.

કુનિકાની હિટ ફિલ્મો

અભિનેત્રીએ એક પછી એક હિટ ફિલ્મો આપી છે. ચાલો કુનિકા સદાનંદની સુપરહિટ ફિલ્મો પર એક નજર કરીએ.

બેટા

કુનિકા 1992ની ફિલ્મ બેટામાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત સાથે જોવા મળી હતી. અભિનેત્રીએ ફિલ્મમાં કુનિકાનો રોલ ભજવ્યો છે.

ખિલાડી

કુનિકા સદાનંદે 1992ની ફિલ્મ ખિલાડીમાં પણ કામ કર્યું છે. તે એક એક્શન અને થ્રિલર ફિલ્મ છે.v

હમ સાથ-સાથ હૈ

કુનિકા સદાનંદે ફિલ્મ હમ સાથ સાથ હૈ થી ઘણી ખ્યાતિ મેળવી હતી. આ ફિલ્મમાં તેણે પોતાના શાનદાર અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું.

કોયલા

શાહરૂખ ખાન અને માધુરી દીક્ષિતની ફિલ્મ કોયલા વર્ષ 1997માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કુનિકાએ શાનદાર અભિનય કર્યો છે.

પ્યાર કિયા તો ડરના ક્યા

રોમાન્સ અને કોમેડીથી ભરપૂર, પ્યાર કિયા તો ડરના ક્યા 1998માં આવી હતી. આમાં કુનિકાએ મિસિસ ખન્નાના રોલથી દર્શકોના દિલ જીતી લીધા હતા.

વાંચતા રહો

ફિલ્મજગત વિશે જાણવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Palak Tiwariની હોટ મોમથી લો આઉટફિટ ઈન્સ્પિરેશન