કિંજલ દવેનો જોરદાર નવરાત્રી લુક, જુઓ તસવીરો


By Kajal Chauhan24, Sep 2025 10:30 AMgujaratijagran.com

નવરાત્રીની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં થઈ રહી છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભવ્ય રીતે નવરાત્રી ઉજવાઈ રહી છે.

નવરાત્રીમાં લોકપ્રિય ગાયક કલાકારો વિવિધ જગ્યાએ પરફોર્મન્સ કરી રહ્યા છે.

ગુજરાતી ફેમસ સિંગર પૈકીની એક કિંજલ દવે હાલ સુરતમાં પરફોર્મન્સ કરીને ખેલૈયાને મોજ કરાવી રહી છે.

કિંજલ દવેનો નવરાત્રી લુક

નવરાત્રી દરમિયાન દરેક કલાકાર પોતાના આઉટફિટ બદલતા રહેતા હોય છે. ત્યારે કિંજલ દવેનો નવરાત્રી લુક જોરદાર હોય છે.

રોકસ્ટાર જેવી લાગી કિંજલ દવે

નવરાત્રી 2025માં કિંજલ દવેએ પહેલા દિવસે અદ્ભુત આઉટફિટ કેરી કર્યો છે. જેમાં તે એકદમ રોકસ્ટાર જેવી લાગી રહી છે.

કિંજલ દવેના શાનદાર પોઝ

ગરબા ક્વિન તરિકે જાણીતા કિંજલ દવે નવરાત્રીના આઉટફિટમાં શાનદાર પોઝ આપ્યા છે.

કિંજલ દવેએ નવરાત્રી આઉટફિટના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

શિલ્પા શેટ્ટીની 5 શ્રેષ્ઠ ફિલ્મો