કિડનીનું મુખ્ય કામ લોહીને શુદ્ધ રાખવાનું છે. કિડનીનું મહત્ત્વનું કામ લોહીમાંથી પાણી અને સોડિયમને અલગ કરવાનું અને યુરિન પેદા કરવાનું છે.
આચરકૂચર ખોરાક અને ઓછું પાણી પીવાથી પણ કિડનીમાં પથરી પેદા થઇ શકે છે. પથરીની સમસ્યામાં આ વસ્તુઓ ખાવાનું ટાળો.
પથરીના દર્દીઓએ દૂધથી બનેલી ચીજ-વસ્તુઓનું સેવન કરવું જોઇએ. આ વસ્તુઓમાં કેલ્શિયમ અને પોટેશિયમ મોટા પ્રમાણમાં હોય છે.
પથરીના દર્દીઓએ નોન વેજને ના કહવું પડશે. તૈયાર મળતું માસાહારનું સેવન બિલકૂલ ના કરો. નોન વેજમાં પ્રોટિન પ્રચૂરમાત્રામાં હોવાથી યુરિનમાં કેલ્શિયમનો વધારો થાય છે.
ખાટા ફળો અને શાકભાજીને ખોરાકમાં ન લો. આમાં વિટામિન-સી હોવાથી કિડનીમાં પથરીની સમસ્યા વધે છે.