બોલિવૂડ ક્વીન કિયારા અડવાણી આજે પોતાનો 31મો જન્મદિવસ ઉજવી રહી છે
કિયારા આ રેડ કલરના આઉટફિટમાં ઘણી આકર્ષક લાગી રહી છે
કિયારા ઘણી આકર્ષક છે અને અભિનેત્રી આ રસ્ટી લુકમાં ટેમ્પરેચર વધારી રહી છે
કિયારા અડવાણી પોતાના આ આઉટફિટમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે
કિયારા હંમેશા દરિયા કિનારે વેકેશન એન્જોય કરતી જોવા મળે છે. આ તસવીર તેની માલદીવ વેકેશનની છે
ગોલ્ડન શિમરી સાડીમાં કિયારા ઘણી આકર્ષક અને ખૂબસૂરત દેખાઈ રહી છે