જ્યોતિષ પ્રમાણે તુલસીના છોડની પાસે હંમેશા કોઈને કોઈ પીત્તળના વાસણ રાખવા જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તુલસીના છોડ પાસે શાલિગ્રામજી ચોક્કસ રાખવા જોઈએ.
તુલસીના છોડની પાસે મની પ્લાન્ટ રાખવા ખુબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે તેનાથી શુભતા અને તેનાથી મળનાર લાભ ઘણા વધી જાય છે.
તુલસીની પાસે માટીનો દીવો પ્રગાવવાથી સાથે સાથે તેને અલગ રાખવો જોઈએ. તેનાથી અવરોધ દૂર થાય છે.
તુલસીના છોડની પાસે અથવા ઉપર ચુંદડી રાખવી જોઈએ. તુલસી ફક્ત છોડ જ નથી તે એક દેવી પણ છે.