પૂજા ઘરમાં રાખો આ ચીજવસ્તુઓ, જીવનમાં થશે ખૂબ પ્રગતી


By Nileshkumar Zinzuwadiya23, Nov 2024 11:25 PMgujaratijagran.com

તસવીરો

માન્યતાઓ પ્રમાણે ઘરના મંદિરમાં દેવી-દેવતાઓની હંમેશા સ્મિત ધરાવતા હોવા જોઈએ

શંખ

શંખને પૂજા સ્થળ પર રાખવા તે ખુબ શુભ હોય છે. આ સંજોગોમાં ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ થાય છે.

મોર પીછ

ઘરના મંદિરમાં મોર પંખ રાખવા શુભ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે શુભ સ્થળ પર મોર પંખથી ઘરમાં હકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

આરતી સમયે શા માટે કપૂર સળગાવવામાં આવે છે તે જાણો