તિજોરીમા રાખો આ 3 વસ્તુઓ, ઘરમા ટકવા લાગશે પૈસા


By Hariom Sharma30, Nov 2023 07:51 PMgujaratijagran.com

વાસ્તુશાસ્ત્ર

તિજોરી માટે વાસ્તુશાસ્ત્ર માટે ઘણા નિયમો જણાવવામા આવ્યા છે. માન્યતાઓ પ્રમાણે વાસ્તુશાસ્ત્રમા ભગવાન કુબેરનો વાસ હોય છે.

પૈસા ટકતા નથી?

ક્યારેક જોવા મળે છે કે લાખ પ્રયત્નો અને મહેનત પછી પણ ઘરમા પૈસા ટકતા નથી. એવામા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમે આ ટીપ્સને અનુસરી શકો છો.

તિજોરીમા શુ રાખો?

ચલો જાણીએ તિજોરીમા કંઈ 3 વસ્તુઓ રાખવાથી ઘરમા પૈસા ટકે છે. વાસ્તુશાસ્ત્રના ઉપાય ખૂબ જ ઉપયોગી હોય છે.

કૂબેરયંત્ર

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તિજોરીમા કૂબેરયંત્ર રાખવુ જોઈએ. ભગવાન કૂબેર ધનના દેવતા માનવામા આવે છે.

You may also like

ભૂલથી પણ તમારા ઘરમાં આવો મની પ્લાન્ટ ન લગાવો, થઈ જશો કંગાલ

સૂતેલી કિસ્મત જગાડશે આ પાંચ ઉપાય

ચાંદીના સિક્કા

જો ઘરમા ધન ટકતુ નથી તો તિજોરીમા ધન રાખી શકો છો. ચાંદીના સિક્કા ધનને આકર્ષિત કરે છે.

તિજોરીની દિશા

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તિજોરીને ઘરની ઉત્તર દિશા તરફ રાખવી જોઈએ. આ દિશામા તિજોરી રાખવાથી ઘનમા વધારો થાય છે તથા ધનને ટકાવી રાખવામા મદદ મળે છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

30 નવેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today November 30, 2023