Bike ચલાવતા સમયે જેકેટમાં રાખો આ 2 વસ્તુઓ, તમને ઠંડી નહીં લાગે


By Hariom Sharma12, Jan 2025 05:53 PMgujaratijagran.com

ઠંડીમાં બાઇક ડ્રાઇવ

વીન્ટરમાં બાઇક ડ્રાઇવ કરવાથી તમને ઠંડી લાગી શકે છે. આનાથી બચવા માટે તમારે ખાસ કાળજી રાખવી જોઇએ. આવો જાણીએ બાઇક ચલાવતા સમયે જેકેટમાં કઇ વસ્તુઓ રાખવાથી તમને ઠંડી નહીં લાગે.

ઠંડીથી કેવી રીતે બચવું?

જો તમને બાઇક ચલાવતા સમયે ઠંડી લાગે છે, તો આ માટે તમે ઘણા ઉપાય કરી શકો છો. જેનાથી તમને ઠંડી નહીં લાગે.

જેકેટમાં કંઇ વસ્તુ રાખવી?

ઘણી વસ્તુઓ એવી છે જે સરદીની સીઝનમાં જેકેટની અંદર રાખવાથી ઘણા ફાયદો થાય છે. આનાથી વ્યક્તિને ઠંડીનો અહેસાસ થતો નથી.

જેકેટમાં રાખો પેપર

ઠંડીની સીઝનમાં બાઇક ચલાવતા સમયે જેકેટની અંદર ડબલ લેયર પેપર રાખી શકો છો. આમ કરવાથી જેકેટની અંદર ઠંડી હવા નહીં જઇ શકે અને તમને આરામ મળશે.

ઠંડી દૂર થશે

જેકેટમાં પેપર રાખવાથી ઠંડી હવા શરીર સુધી નહીં પહોંચી શકે. જેનાથી તમે આરામથી બાઇક ચલાવી શકો છો અને ઠંડી પણ નહીં લાગે.

એર બબલ પોલિથીન રાખો

ઠંડીમાં બાઇક ચલાવતા સમયે પેપરની જેમ એર બબલ પોલિથીન પણ રાખી શકો છો. પોલિથીની રાખ્યા બાદ જેકેટની ચેન બંધ કરી લો, જેનાથી ઠંડી નહીં લાગે.

રાઇડિંગ ગ્લવ્સ પહેરો

સરદીની સીઝનમાં બાઇક ચલાવાતા સમયે રાઇડિંગ ગ્લવ્સ ચોક્કસ પહેરવા જોઇએ. આને પહેરવાથી ઠંડી નહીં લાગે અને તમે શાંતિથી બાઇક ચલાવવાનો આનંદ લઇ શકો છો.

ચશ્મા જરૂર પહેરો

ઠંડીમાં બાઇક રાઇડ કરતા સમયે સારી ક્વોલિટીના ચશ્મા જરૂર પહેરવા જોઇએ. જેનાથી આંખો પર હવા અને ધુમ્મસની અસર નહીં પડે.

શિયાળામાં ઠંડુ કે ગરમ ક્યું પાણી ન્હાવા માટે યોગ્ય છે? જાણો