Janhvi Kapoorએ રેડ બોડીકોન ડ્રેસમાં દેખાઈ ગ્લેમરસ
By Manan Vaya
17, Jan 2023 03:59 PM
gujaratijagran.com
જાહન્વી કપૂરનો ગ્લેમરસ લૂક વાયરલ થઈ રહ્યો છે
જાહન્વી કપૂરને સોશિયલ મીડિયામાં ફેન્સ હોટનેસ કવીન્સ માની રહ્યા છે
જાહન્વી કપૂરની અદા બધાનું મનમોહી લે છે
ફેન્સ જાહન્વી કપૂરની સ્માઈલ પર ફિદા છે
જાહન્વીની દરેક તસવીર સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ જાય છે
જાહન્વી પોતાની હોટનેસને લીધે સતત લાઈમલાઈટમાં રહે છે
ALL PHOTO CREDIT: INSTAGRAM
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Mouni Roy વિંટર લુકમાં જોવા મળી ઘણી આકર્ષક, જુઓ તસવીરો
Explore More