મખાનામાં ઘણા પ્રકારના પોષકતત્વો મળી આવે છે. જે તમારા સ્વાસ્થય માટે ફાયદાકારક છે. તો ચાલો જાણી લઈએ કે શું મખાના ખાવાથી સુગર વધી શકે છે?
મખાનામાં કેલ્શિયમ, ફાઈબર, આર્યન, ફોલિક એસિડ, ઝિંક, પોટેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેસન અને એન્ટી ઓક્સીડેન્સી જેવા પોષકતત્વો મળી આવી છે. જેથી મખાના ખાવાથી શરીરનું સ્વાસ્થ સારું રહે છે.
મખાનામાં ગ્લાયકેમિક ઈન્ડેકસ ઓછી માત્રામાં હોય છે. એવામાં સુગરના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે.
મખાનાને તમારે ઓછી માત્રામાં પણ ઘીમાં તળીને ખાવા જરૂરી છે. મખાનામાં વધારે માત્રામાં ફાઈબર મળી આવે છે. જેનાથી સુગરને કંટ્રોલ કરી શકાય છે અને વજન પણ ઘટાડી શકાય છે.
મખાનાને દૂધમાં બાફીને ખાવાથી સુગરને કંટ્રોલ કરે છે અને સાથે પાંચન શક્તિની સમસ્યા, ઉંઘ ન આવતી હોય અને શરીરની અશક્તિ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.
સુગરના દર્દીઓ મખાનાની ખીર બનાવી ખાવાથી સ્વાસ્થય માટે ફાયદાકારક છે. તમે ફેટ્સથી ભરપૂર ડ્રાય ફ્રુટ્સનું સેવન કરી શકો છો.
ખાંડ સાથે મખાના ખાવાથી લોકોને શરીરમાં બળતરા ઓછી કરવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને બલ્ડ સુગરના સ્તરને પણ કંટ્રોલ કરવામાં મદદ મળે
કિડનીની સમસ્યા, પોટેશિયમની માત્રા ઓછી અને પેટમાં ગેસની સમસ્યા હોય એવા લોકોએ મખાના ખાવા જોઈએ નહીં.
આ માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.