જો તમારી કુંડળીમાં ગ્રહોની દશા ખરાબ હોય, તો તમે તમારા હાથમાં તાંબાનું કડું પહેરી શકો છો. જેનાથી ગ્રહો દશા સુધારવામાં મદદ મળી શકે છે.
જો તમારી આસપાસ નેગેટિવ એનર્જી રહેતી હોય, તો તમે તમારા હાથમાં તાંબાનું બ્રેસલેટ કે કડું પહેરી શકો છો. જે પોઝિટિવ એનર્જીના સંચારમાં મદદ કરી શકે છે.
જો તમારું સ્વાસ્થ્ય વારંવાર ખરાબ રહેતું હોય, તો તમે તમારા હાથમાં તાંબાનું કડું પહેરી શકો છો. જે તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે.
જો તમારા ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોય, તો તમે તમારા હાથમાં તાંબાનું કડું પહેરી શકો છો. જે તમારા ઘરમાં ધન આકર્ષવામાં મદદ કરી શકે છે.
જો તમારા જીવનમાં માનસિક શાંતિનો અભાવ રહેતો હોય, તો તમે તમારા હાથમાં તાંબાનું કડું પહેરી શકો છો. જે તમારા મનને શાંત કરવામાં મદદ કરી શકે છે.
જો તમારા જીવનમાં રાહુ-કેતુનો પ્રભાવ છે, તો તેને ઘટાડવા માટે તમે તાંબાનું કડું પહેરી શકો છો. જે તમને મદદ કરી શકે છે.
જો તમારા જીવનમાં આધ્યાત્મિક જ્ઞાનનો અભાવ હોય, તો તમે તમારા હાથમાં તાંબાનું કડું પહેરી શકો છો. જે આધ્યાત્મિક જ્ઞાન વધારવામાં મદદ કરી શકે છે.