ઘરમાં બિલાડી પાળવી શુભ કે અશુભ? જાણો


By Akshat Pandya06, Apr 2023 03:41 PMgujaratijagran.com

વાસ્તુ

બિલાડીને લોકો શોખ માટે ઘરમાં પાળતા હોય છે. આવો જાણીએ વાસ્તુ શાસ્ત્ર શું કહે છે.

શુભ કે અશુભ

કેટલાંક લોકો બિલાડીને ઘરમાં શુભ તો કેટલાંક અશુભ માને છે.

અશુભ

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં બિલાડીને ન પાળવી જોઈએ. બિલાડીને ઘર માટે અશુભ ગણવામાં આવે છે.

ખરાબ અસર

એવી માન્યતા છે કે ઘરમાં બિલાડી પાળવાથી પરિવારના સભ્યો પર અશુભ પ્રભાવ પડે છે.

નકારાત્મક ઉર્જા

વાસ્તુ અનુસાર એવી માન્યતા પણ છે કે ઘરમાં બિલાડી નકારાત્મક ઉર્જા લાવે છે.

અશુભ સંકેત

વાસ્તુ અનુસાર જો ઘરમાં વારંવાર બિલાડી આવે તો તે અશુભ સંકેત હોય છે.

6 એપ્રિલ 2023નું રાશિફળ | Your Daily Horoscope Today 06 April, 2023