પાણીમાં ફટકડી નાંખી સ્નાન કરવાથી થાય છે આ ફાયદા


By Nileshkumar Zinzuwadiya01, Jun 2025 04:27 PMgujaratijagran.com

સ્કીન માટે લાભદાયક

ફટકડી એસ્ટ્રીજેન્ટ ગુણ જોવા મળે છે, જે ત્વચાને ટાઈટ કરવાનું કામ કરે છે. તેના પાણીથી સ્નાન કરવાથી તમારા ચહેરો ચમકી ઉઠે છે

માથાની ગંદકીને સાફ કરે છે

ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. ફટકડીને ગરમ અથવા નવસેકા પાણીમાં નાંખીને સ્નાન કરવાથી ઝૂની સમસ્યાથી છૂટકારો મળે છે

પરસેવાની દુરગંધ દૂર થાય છે

ફટકડીમાં એસ્ટ્રીજેન્ટ અને એન્ટસેપ્ટીક ગુણ રહેલા હોય છે, જે તમારા શરીરમાંથી આવતી પરસેવાની દુર્ગંધને દૂર કરવાનું કામ કરે છે

વાળનો ગ્રોથ ડબલ થાય છે

ફટકડી વાળના ગ્રોથ માટે ખૂબ જ લાભદાયક છે. લો ગ્રોથ અને સફેદ વાળ આવવાની સમસ્યાથી પણ ફટકડી બચાવે છે

યુરીન ઈન્ફેક્શનથી રાહત આપે છે

ફકડીના પાણીથી સ્નાન કરવાથી ગંદકી દૂર થાય છે અને યુરીન ઈન્ફેક્શન અથવા અન્ય સંક્રમણની આશંકા ઓછી થાય છે. ફટકડીના પાણીથી સ્નાન કરવાથી સરળતાથી વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખી શકાય છે

દરરોજ સવારે લવિંગ ખાવાથી શું થાય છે?