વિરાટ કોહલીના નામે રજિસ્ટર્ડ છે આ શરમજનક રેકોર્ડ્સ


By Vaya Manan Dipak2023-05-09, 16:26 ISTgujaratijagran.com

ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન ચાલે છે, જે દેશના અલગ અલગ ભાગોમાં રમાઈ રહી છે

હાલમાં જ વિરાટ IPLમાં 7 હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો

આજે આપણે કોહલીના એવા રેકોર્ડ્સ વિશે વાત કરીશું, જે બહુ જ શરમજનક છે

કોહલી IPLમાં સૌથી વધુ 38 વાર બોલ્ડ થયો છે

કોહલી અત્યાર સુધીમાં લીગમાં કુલ 114 મેચ હાર્યો છે, જે પણ એક રેકોર્ડ છે

સૌથી વધુ વખત પ્રથમ બોલે આઉટ થનાર બેટ્સમેનની સૂચિમાં કોહલી 14 સાથે બીજા ક્રમે છે

કોહલી ટીમની હારમાં સૌથી વધુ 3100 રન બનાવનાર બેટ્સમેન છે

દરરોજ સીડી ચઢવાથી શરીરને થશે અદ્દભૂત ફાયદા, આજથી જ આળસ ખંખેરો