કોબીજ અને ચોખાની આ સહેલી વાનગી તમારા રોજિંદા ભોજનમાં નવા સ્વાદ ઉમેરે છે.
બટાકામાં મીઠું અને જીરાનો હળવો ફ્લેવર વાનગીને ટેસ્ટી બનાવી દે છે. ઓછા મસાલા સાથે તમે જીરા આલુ સબ્જી ઝટપટ તૈયાર કરી શકો છો અને તેને રોટલી અથવા પરોઠા સાથે ખાઈ શકો છો.
મેગી તો બધાને ભાવે છે એમાં ઇંડા ઉમેરવાથી તે વધુ હેલ્ધી અને ટેસ્ટી બનાવી શકાય છે.
દિવસમાં ગરમાગરમ ચાના કપ સાથે ભજીયા ખાવાની મોજ પડી જાય છે. તમે ફક્ત 15 મિનિટમાં તળેલા પકોડા બનાવી શકો છો
તમારા ફ્રિજરમાં પનીર હોય તો અને ખૂબ ભૂખ લાગી હોય તો તમે જટપટ આચારી પનીર બનાવી શકો છો. આ સરળ વાનગી તમે ફક્ત થોડા મસાલા સાથે બનાવવામાં આવે છે
લંચ અને ડિનરમાં કાકડી ચોખા સૌથી સરળ અને પૌષ્ટિક વિકલ્પ છે. આ વાનગી એ ખૂબ જ આરામથી અને ઝડપથી તૈયાર થઈ જાય છે.
કોબીજ અને ચોખાની આ સહેલી વાનગી તમારા રોજિંદા ભોજનમાં નવા સ્વાદ ઉમેરે છે.