આ ક્રિકેટર્સ કરી ચુક્યા છે ફિલ્મમાં એક્ટિંગ


By Vaya Manan Dipak2023-05-13, 16:41 ISTgujaratijagran.com

અમે તમને એવા ક્રિકેટર્સ વિશે કહીશું જે ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે

શિખર ધવન ડબલ એક્સલ મુવીમાં જોવા મળ્યો હતો

ઈરફાન પઠાણ સાઉથની ફિલ્મ કોબરામાં જોવા મળ્યો હતો

હરભજન સિંહ મુજસે શાદી કરોગી અને ફ્રેન્ડશીપમાં દેખાયો હતો

વિનોદ કાંબલીએ અનર્થ ફિલ્મથી મોટા પરદે ડેબ્યુ કર્યું હતું

સુનિલ ગાવસ્કરે અનેક બૉલીવુડ અને મરાઠી પિક્ચરોમાં કામ કર્યું છે

કપિલ દેવના જીવન પર બાયોપિક ફિલ્મ 83 બની છે

તમિલનાડુના ફેમસ હિલ સ્ટેશન