જાણો કેટલું ભણ્યા છે આ ભારતીય ક્રિકેટર્સ


By Vaya Manan Dipak2023-05-09, 16:45 ISTgujaratijagran.com

રોહિત શર્મા 12મા ધોરણ સુધી ભણ્યો છે. તે સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં ભણ્યો હતો

લોકેશ રાહુલે 12 પાસ થયા બાદ ગ્રેજ્યુએશનમાં ડ્રોપ આઉટ કર્યું હતું

વિરાટ કોહલી 12મા ધોરણ સુધી ભણ્યો છે, તે પશ્ચિમ વિહારની સેવિયર કોન્વેન્ટ સ્કૂલમાં

રિષભ પંતે દિલ્હી વિશ્વવિદ્યાલયના શ્રી વેન્કટેશ્વર કોલેજમાંથી બી.કોમ પૂરું કર્યુ

ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા માત્ર 8મા ધોરણ સુધી ભણ્યો છે

સૂર્યકુમાર યાદવે મુંબઈની પિલ્લઇ કોલેજ ઓફ આર્ટસ એન્ડ ક્લચરમાંથી બી.કોમ કર્યું છે

જરૂરિયાત કરતાં વધારે પ્રોટીન તમારા સ્વાસ્થ્યને કરી શકે છે નુક્સાન, આ સાઈડ ઈફેક્ટ થશે