વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત
By Gujarati Jagran
2023-04-25, 16:21 IST
gujaratijagran.com
BCCIએ આજે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે સ્ક્વોડ જાહેર કરી
આ ટીમમાં અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેની વાપસી થઈ છે
ભારતે આ ફાઇનલ માટે 15 સભ્યોના સ્ક્વોડની જાહેરાત કરી છે
રોહિત શર્મા ટીમની કપ્તાની કરશે, જો કે વાઇસ કેપ્ટનની જાહેરાત કરાઈ નથી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ 7 જૂનના રોજ ધ ઓવલ ખાતે રમાશે
ભારતીય ટીમની બેટિંગનો મદાર વિરાટ કોહલી, રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા પર રહેશે
બોલિંગમાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ પાસેથી સારા દેખાવની અપેક્ષા રહેશે
ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવતા અંગત સવાલો પર એકનજર
Explore More