IKODOO Buds One ઇયબડ્સ, ઓછી કિંમતે ANC અને વાયરલેસ ચાર્જિંગ
By Kisankumar Sureshkumar Prajapati
2023-04-27, 17:31 IST
gujaratijagran.com
લોન્ચ
IKODOOએ તેની નવી પ્રોડક્ટ IKODOO બડ્સ વન અને IKODOO બડ્સ ZA લોન્ચ કર્યા છે.
કિંમત
તેમાંથી, IKODOO Buds Oneની કિંમત 4,999 રૂપિયા અને IKODOO Buds ZAની કિંમત 1, 999 રૂપિયા છે.
ફીચર્સ
Ikodoo Buds Oneમાં એક્ટિવ નોઈઝ કેન્સલેશન (ANC) તેમજ એન્વાયર્નમેન્ટલ નોઈઝ કેન્સલેશન (ENC) છે.
ઇયરબડ્સના ફીચર
Ikodoo Buds One પાસે 13.4mmનો ડાયનેમિક ડ્રાઇવર છે. આ સિવાય તેમાં વધુ સારા ઓડિયો માટે ત્રણ મોડ છે.
ચાર્જિંગ
આ ઇયર બડ્સમાં ફાસ્ટ ચાર્જિંગ છે. જેમાં દાવો કરવામાં આવે છે કે, 10 મિનિટના ચાર્જિંગ પછી તમને 120 કલાકનો બેકઅપ મળશે.
Citroën C3 Aircross SUV ભારતમાં લોન્ચ થઈ, Creta અને Seltosને ટક્કર આપશે
Explore More