જો તમારું બ્લડ શુગર હાઈ રહેતું હોય તો તમારા માટે એક આયુર્વેદિક જડીબુટી શાધી લાવ્યા છીએ.
આ જડીબુટી ડાયાબિટીસના દર્દીઓ માટે ઈન્શ્યુલિનનું પાવરહાઉસ હોવાનું માનવામાં આવે છે.
NCBI મુજબ, ચિરાયતા જડીબુટી એ ડાયાબિટીસને આઉટ ઓફ કંટ્રોલ થતા રોકે છે.
ચિરાયતા બ્લડ શુગરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. જેમાં જૈવ સક્રિય યૌગિક અમારોજેનટિન હોય છે.
આ યૌગિક એન્ટી ડાયાબિટીસ હોય છે. આ કારણે તે ડાયાબિટીસના દર્દીઓમાં ઈન્શ્યુલિનની જેમ કામ કરે છે.
આ માટે તમે ચિરાયતાનો ઉકાળો પીઓ. રોજ લગભગ 60 મિલીલીટર સેવન કરો.
ચિરાયતાના ઉકાળામાં તમે લવિંગ કે તજ પણ નાખી શકો છો. તેનાથી તે વધુ દમદાર બનશે.
તમે ચિરાયતાના પાંદડાનો રસ પણ પી શકો છો.