સપનામાં આ વસ્તુ દેખાય તો થાય છે ધન પ્રાપ્તિ


By Kishan Prajapati01, Apr 2023 07:16 PMgujaratijagran.com

સપના

ઘણીવાર ક્યારેક વ્યક્તિને સપનામાં શુભ અને અશુભ સંકેત મળે છે.

સ્વપ્ન શાસ્ત્ર

સ્વપ્ન શાસ્ર મુજબ સપનું ભવિષ્યમાં થતી ઘટનાથી સંબંધિત સંકેત છે.

ધન પ્રાપ્તિ

જો તમે સપનામાં આ વસ્તુને જોવો છો તો તેનો અર્થ ધન પ્રાપ્તિ થઈ શકે છે.

સોનું

સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપનામાં સોનાના આભૂષણ જોવા મળે તો ધન લાભનો સંકેત હોય છે.

દેવી-દેવતા

સ્વપ્ન શાસ્ત્ર મુજબ દેવી-દેવતા સપનામાં દેખાવવા શુભ માનવામાં આવે છે. આ સાથે જ ધન પ્રાપ્તિના પણ સંકેત હોય છે.

દાંત તૂટવા

જો તમે સપનામાં દાંત તૂટતા દેખાય તો તમને જલદી આર્થિક લાભ થઈ શકે છે.

દીવો

સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપનામાં દીવો પ્રગટેલો જોવા મળે તો ધનપ્રાપ્તિના સંકેત માનવામાં આવે છે.

ગુલાબનું ફૂલ

ગુલાબના ફૂલને શુભ ફુલ માનવામાં આવે છે. ગુલાબના ફુલ સ્વપ્નમાં દેખાય તો મા લક્ષ્મીની કૃપાનો સંકેત હોઈ શકે છે.

તારીખ 1 એપ્રિલ 2023નું રાશિફળ - Your Daily Horoscope Today april 1 2023