આજકાલ મોટાભાગના લોકો ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ચાલો જાણીએ કે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે કયા ઉપાયો કરવા જોઈએ?
તેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો જોવા મળે છે. તેનું સેવન કરવાથી શીરેને ઘણા ફાયદા થાય છે.
હળદરમાં વિટામિન સી, વિટામિન ડી, કેલ્શિયમ, આયર્ન અને ઝિંક જેવા ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. આ સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે.
હળદર વાળું દૂધ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદગાર છે. દૂધમાં એક ચમચી હળદર નાખી ગરમ કરીને પીવું. આમ કરવાથી ડાયાબિટીસ કંટ્રોલ થાય છે.
હળદર અને કાળા મરી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. એક ગ્લાસ દૂધમાં થોડી હળદર ઉમેરો અને કાળા મરી મિક્સ કરો. આ પછી તેને ગરમ કરીને પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.
આ બંનેનું સેવન ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.
શરીરને સ્વસ્થ રાખવા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલ થવા લાગે છે.
જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.