દાદની સમસ્યાથી બચવા આજે અમે તમને એક એવો ઘરેલું ઉપાય જણાવીશું જેના દ્વારા તમે વિના ખર્ચે અને કોઈ આડઅસર વગર દાદ અને ખંજવાળથી રાહત મેળવી શકો
ઘરમાં રાખેલા ટામેટા અને લીંબુનો ઉપયોગથી તમે સરળતાથી અને થોડા દિવસોમાં દાદથી રાહત મેળવી શકો છો.
તે એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી ઈન્ફાલામેટરી ગુણોથી ભરપૂર છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
સૌથી પહેલા એક ટામેટાને છીણી તેનો રસ કાઢી લો અને તેમાં લીંબુનો રસ મિક્સ કરો.
આમાં થોડા આમલીના બીજને પીસી લો અને તેને ટામેટા અને લીંબુના રસ સાથે સારી રીતે મિક્સ કરો.
આ પેસ્ટમાં કોટન બોલ ડૂબાડી અફેક્ટેડ એરીયા પર સારી રીતે લગાવો. લગભગ 20 મિનિટ સુધી લગાવી રાખ્યા હુફાળા પાણીથી મોઢું ધોઈ લો
ટામેટાં અને લીંબુમાં વિટામિન સી હોય છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકે છે.
આ ઉપાય અપનાવતા પહેલા એકવાર એક્સપર્ટનો અભિપ્રાય જરૂર લો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી વધુ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ