શું રાઈના દાણા હૃદયના સ્વાસ્થ્ય માટે સારા છે?


By Smith Taral09, Mar 2024 02:02 PMgujaratijagran.com

પોષક તત્વોથી ભરપૂર

રાઈ દાણામાં ઓમેગા થ્રી ફેટી એસિડ્સ, મેગ્નેશિયમ અને પોટેશિયમના હોય છે હૃદયના સ્વાસ્થ્ય માટે ઘણું સારુ માનવામાં આવે છે

રાઈ દાણા

ડૉ. અંજલિ ફાટક, ડાયરેક્ટર ન્યુટ્રિપલ્સ અને સિનિયર ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ, રાઈના બીજના સ્વાસ્થ્ય લાભો, આડઅસરો વિશે વાત કરતા શુ જણાવે છે, ચાલો જાણીએ આ સ્ટોરીમા

કોલેસ્ટરોલ

રાઈ દાણા એલડીએલ હોય છે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડી શકે છે જે હૃદયરોગના જોખમને ટાળે છે.

એન્ટીઑકિસડન્ટ

રાઈ દાણામાં રહેલું એન્ટીઑકિસડન્ટો ઓક્સિડેટીવ તણાવ સામે રક્ષણ આપે છે.

બ્લડ પ્રેશર

રાઈ દાણામાં પોટેશિયમનું પ્રમાણ બ્લડ પ્રેશરમાં વધારો અટકાવવામાં મદદ કરી શકે છે

એન્ટી ઈન્ફાલામેટરી ગુણો

રાઈ દાણામાં એવા ઘટકો હોય છે જે શરીરનાં સોજાને ઘટાડી શકે છે, જે પાછળથી કાર્ડિયોવેસ્ક્યુલરના જોખમને ઘટાડી શકે છે

નિષ્ણાત મંતવ્ય

ડૉ. અંજલિના જણાવ્યા અનુસાર, રાઈ દાણામાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે રોગોથી જોડાયેલા ફ્રી રેડિકલનો સામનો કરે છે.

એરંડાના પાન શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે, જાણો