હેર કેર ટિપ્સ: કાળા વાળ માટે આ ઘરેલું ઉપચાર અજમાવો


By Vanraj Dabhi23, Oct 2023 05:25 PMgujaratijagran.com

મહેંદી લગાવો

ઘણા લોકો વાળને કાળા કરવા માટે મેંદી લગાવે છે. ચાલો જાણીએ કે મહેંદી સાથે શું મિક્સ કરવું જોઈએ?

ઘરેલું ઉપચાર

સફેદ વાળને કાળા કરવા માટે ઘરેલું ઉપાય ખૂબ જ અસરકારક છે. તેનાથી વાળ લાંબા સમય સુધી કાળા રહે છે.

વાળ કાળા રાખે

મહેંદી લગાવતી વખતે તેમાં એક ચમચી હળદર, સરસવનું તેલ અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવીને વાળમાં લગાવવાથી લાંબા સમય સુધી વાળ કાળા રહે છે.

ઓર્ગેનિક મહેંદી

વાળમાં હંમેશા ઓર્ગેનિક મેંદી જ લગાવો. બજારમાં મળતી મહેંદીમાં એવા કેમિકલ હોય છે જેનો રંગ લાંબો સમય ટકી શકતો નથી.

સૂકી મેંદી

સૂકી મહેંદી ક્યારેય ન લગાવવી જાઈએ, જો તમે સૂકી મહેંદી લગાવો છો તો વાળ તૂટી શકે છે. આ સિવાય મહેંદી લગાવ્યા પછી સૂવું ન જોઈએ.

પાતળા વાળથી છુટકારો મેળવો

જો તમારા વાળ પાતળા છે તો ઓર્ગેનિક મેંદીનો ઉપયોગ કરો. વાળમાં 15 મિનિટ સુધી લગાવ્યા પછી વાળ ધોઈ લો. આમ કરવાથી વાળ જાડા અને લાંબા થવા લાગે છે.

સિલ્કી વાળ

ઓર્ગેનિક મેંદીમાં એલોવેરા અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવીને વાળમાં લગાવવાથી કુદરતી ચમક મળે છે.

લાંબા વાળ

જો તમે તમારા વાળને લાંબા કરવા માંગો છો તો ઓર્ગેનિક મહેંદીનો ઉપયોગ કરો. જેના કારણે વાળ લાંબા અને કાળા થવા લાગે છે.

વાંચતા રહો

જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

નેચરલી રીતે ચહેરાની ચરબી કેવી રીતે ઓછી કરવી, જાણી લો ઘરથ્થું ઉપચાર