કાળા તલમાંથી બનાવવામાં આવતું આ તેલ વાળનો ગ્રોથ વધારવામા ફાયદાકારક છે. આમા કેટલાક ઔષધીય ગુણો રહેલા હોય છે જે વાળને ખરતા અટકાવામાં મદદ કરે છે અને સ્કાલ્પને પણ તંદુરસ્ત રાખે છે. કલંજીના તેલને આ પાંચ રીતે લગાવવાથી તમને આના ઘણા ફાયદા મેળવી શકો છો
આ તેલને તમે ડાયરેક્ટ વાળમાં લગાવી શકો છો, વાળમાં તેલ નાખીને હેડ મસાજ કરો જેથી બ્લડ ફલો વધશે અને હેયર ફોલીકલ્સ એકટીવ થશે જે વાળ વધારવામાં મદદ કરે છે
કંલોજી અને નારીયેળનું તેલને મિકસ કરીને લગાવવાથી વાળને અંદર સુઘી નોરીશમેન્ટ મળે છે, અને વાળનો ગ્રોથ પણ વધે છે
જો તમારા વાળ ડેમેજ હોય અને પાતળા થઈ ગયા હોય તો કંલોજી અને ઓલીવ ઓઈલને મીક્સ કરીને માથામાં લગાવો. આનાથી વાળ ખરતા પણ અટકે અને વાળનું ટેક્ષર પણ સુધરે છે
આનું મિક્ષર લગાવવાથી વાળમાં થતા ડેન્ડ્રરફની સમસ્યા દૂર કરી શકાય છે. આના મીક્ષરને 15 મિનીટ સુધી વાળમાં લગાવી રાખી તેને ધોઈ નાખો
કંલોજી અને એલોવરાને મીક્સ કરી હેયર માસ્કને બનાવી લો અને તેને તમારા વાળમા લગાવી 30 મિનીટ માટે છોડી દો. ત્યારપછી વાળ ધોઈ લો તે સોફ્ટ અને શાઈની બનશે